નીચેનામાંથી ક્યું તત્વ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે?
  • A
    સોડીયમ
  • B
    ફ્લોરીન
  • C
    ક્લોરીન
  • D
    પોટેશિયમ
Easy
Download our app for free and get startedPlay store
c
સોડિયમ અને પોટેશિયમ પ્રબળ વિદ્યુત ઘન તત્વો છે અને ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. ફ્લોરીન સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ છે અને તે \(-1\) ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. ક્લોરીન વિવિધ ઓકિસડેશન સ્થિતિ \(-1\) થી \(+7\) સુધીની દર્શાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution
  • 2
    ઘન $Xe{F_6}$ નું અસ્તિત્વ નીચેનામાંથી કયા સ્વરૂપે હોય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution
  • 4
    હેલોજન માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    નાઇટ્રોજન  $(I)$ કયા ઓક્સાઇડ દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાઓમાં નીપજો $(A)$ અને $(B)$ અનુક્રમે જણાવો

    $\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+$ ગૌણ નીપજો

    (ગરમ અને સાંદ્ર)

    $\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+$ ગૌણ નીપજો

    (શુષ્ક)

    View Solution
  • 7
    આલ્કલી ધાતુઓની બાબતમાં સહસંયોજક ગુણધર્મ ક્રમમાં ઘટે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કોને વિદ્યુતવિભાજય પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે
    View Solution
  • 9
    ઝીંકની ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 10
    શૂન્ય દ્વિ ધ્રુવ ચાકમાત્રા ધરાવતો ઝેનોનનો ફ્લોરાઈડ કયો છે?
    View Solution