નીચેની કઇ વ્યવસ્થામાં, ક્રમ તેની સામે લખેલ ગુણધર્મ અનુસાર સખત રીતે નથી?
  • A$HF < HCl < HBr< HI$ : એસિડની પ્રબળતામાં વધારો
  • B$NH_3 < PH_3 < AsH_3 < SbH_3$ : બેઇઝની પ્રબળતામાં વધારો
  • C$B < C < O < N$ : પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો
  • D$CO_2 < SiO_2 < SnO_2 < PbO_2$ : ઓકસીડાઇઝિંગ પાવરમાં વધારો
AIEEE 2008, Medium
Download our app for free and get startedPlay store
b
In group \(15\) hydrides, the basic character decreases on going down the group due to decrease in the availability of the lone pair of electrons because of the increase in size of elements from \(\mathrm{N}\) to \(Bi\). Thus, correct order of basicity is \(\mathrm{NH}_{3}>\) \(\mathrm{PH}_{3}>\mathrm{AsH}_{3}>\mathrm{SbH}_{3}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.
    View Solution
  • 2
    ઉમદા વાયુઓનું અલગીકરણ નીચેનામાંથી કઈ રીતે કરવામાં આવે છે?
    View Solution
  • 3
    નાઇટ્રસ ઓક્સાઇડ ...
    View Solution
  • 4
    ........ ને લીધે હિલિયમનુ ઉત્કલનબિંદુ સોથી નીચુ છે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું હેલોજન તેના સંયોજનોમાં ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?
    View Solution
  • 6
    ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
    View Solution
  • 7
    નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના સંદર્ભમાં સાચી છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    વિદ્યુતઋણતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 10
    જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર  ${H_2}S{O_4}$  સાથે ગરમ કરતાં નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત થશે?
    View Solution