c
ઝિયોલાઇટ સૂષ્મ છિદ્રોવાળો સ્ફટિકમય ઘનપદાર્થ છે. તે ચોક્કસ બંધારણ ધરાવે છે. ઝિયોલાઇટમાં \(Si, Al\) અને \(O\) (ઓકિસજન) હોય છે. તે ઉપરાંત ધનાયન પાણી તથા અન્ય અણુઓ પણ તેઓના છિદ્રોમાં હાજર હોય છે.ઝિયોલાઇટનું સામાન્ય સૂત્ર : \({M_{x/y}}\left[ {{{\left( {Al{O_2}} \right)}_x}{{\left( {Si{O_2}} \right)}_y}} \right].m{H_2}O\)