નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
  • A$Xe{F_2}$ એ પ્રબળ રિડક્શનકર્તા છે.
  • B$F_2$ અને ઉંચા દબાણે $Xe$ ની સીધી જ પ્રક્રિયાથી $Xe{F_2}$ મળે છે.
  • C$Xe{F_2}$ નું આલ્કલાઈન જળવિભાજન થવાથી $O_2$ અને $Xe$ મળે છે.
  • D$Xe{F_2}$ માં બે બંધકારક અને ત્રણ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો છે.
Easy
Download our app for free and get startedPlay store
a
\(Xe{F_2}\) એ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુતઋણતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 2
    પરઆયોડિક એસિડનું સમાન્ય સ્વરૂપ $HI{O_4}.2{H_2}O$ અથવા ${H_5}I{O_6}$ છે. આને શું કહે છે?
    View Solution
  • 3
    નીચે આપેલાને જોડો.

    (a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન
    (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ
    (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા
    (d)

    ડેકોન (Deacon's)

    પદ્ધતિ

    (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ

    નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ?

    $(a)\quad (b)\quad  (c) \quad (d)$

    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી હોવાનું કારણ.....
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનીય છે ?
    View Solution
  • 7
    એસિડિટીનો સાચો વધતો ક્રમ કયો  છે ?
    View Solution
  • 8
    $HCOOH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે?
    View Solution
  • 9
    સફેદ અને રાતા ફોસ્ફરસ માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 10
    નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ રંગીન વાયુ છે?
    View Solution