વિધાન ($I$) : $\mathrm{MnO}_2$ ની $\mathrm{KOH}$ અને એક ઓક્સિડેશનકર્તા સાથે ગલન ગાઢો લીલો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ આપે છે.
વિધાન ($II$) : આલ્કલાઈન માધ્યમ માં મેંગેનેટ આયનનું વિધૃતવિભાજનીય એક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો.
|
કોલમ $A$ |
કોલમ $B$ |
|
$(1) $ સ્ટેનલેસ સ્ટીલ |
$(a) $ રિવેટીંગમા |
|
$(2)$ બ્રોન્ઝ |
$(b)$ કલાકૃતિઓ બનાવવા |
|
$(3)$ નિટિનોલ |
$ (c)$ ચલણી સિક્કા બનાવવા |
|
$(4)$ જર્મન સિલ્વર |
$(d)$ સંગીતના સાધનો બનાવવા |
|
|
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા |