વિધાન $2$ : મુખ્ય કવૉન્ટમ આંક $(n)$ એ ઇલેકટ્રોનનું કેન્દ્રથઈ અંતર દર્શાવે છે.
$R$ : કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેકટ્રોન કક્ષકીય ઇલેકટ્રૉન છે.
આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ $=9.1 \times 10^{-31}\, {~kg}$
ઇલેક્ટ્રોનનો વીજભાર $=1.6 \times 10^{-19}\, {C}$
પ્લાન્ક અચળાંક $=6.63 \times 10^{-34\,} {Js}$
(મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )