
સૌથી મોટો કોષ $=........Q........$
સૌથી લાંબો કોષ $= .......R.......$
ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?

| કોલમ $(I)$ કોષદિવાલ | કોલમ $(II)$ બંધારણીય ઘટક |
| $(a)$ લીલ | $(i)$ કાઈટીન |
| $(b)$ ફૂગ | $(ii)$ મેનોસ |
| $(c)$ અન્ય વનસ્પતિ | $(iii)$ પેક્ટિન |
| $(d)$ મધ્ય પટલ | $(iv)$ સેલ્યુલોઝ |