નીચેનામાંથી કઇ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?
  • A$Ga, In, Tl$
  • B$Na, Mg, Al$
  • C$N, O, F$
  • D$V, Cr, Mn$
Easy
Download our app for free and get startedPlay store
c
અધાતુઓ એનાયન બનાવવાની વૃતિ ધરાવે છે. બીજું \(N, O\) અને \(F\) ની ઊંચી વિદ્યુતઋણતાને કારણે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃતિ વધારે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે કોપરને સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે? 
    View Solution
  • 2
    $SO_3$ માં સંકરણનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 3
    હાઈડ્રાઇડ માંથી  $X, Y$ અને $Z$ સાથે તેની ઈલેક્ટ્રોનિક રચના આપેલી છે.

    Element Electronic configuration
    $X$ $1s^2\,2s^2\,2p^2$
    $Y$ $1s^2\,2s^2\,2p^6\,3s^1$
    $Z$ $1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\,3d^{10}\,4s^2\,4p^5$

    ગુણધર્મોનો કયો સમૂહ આ તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મો સાથે યોગ્ય રીતે મેળ ખાય છે

    View Solution
  • 4
    આયોડિન સાથે સાંદ્ર નાઈટ્રિક એસિડ ની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 5
    વાતાવરણમાં મળતો પ્રાપ્ય ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યુ ઉતમ આયનીય ધન છે ?
    View Solution
  • 7
    $N_2$ ની કેલ્શિયમ કાર્બાઇડ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે ?
    View Solution
  • 8
    ઝેનોનના સંયોજનના આણ્વિય સૂત્ર અને તેમાં ઝેનોનના સંકરણના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 9
    ફોસ્ફીન નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવાય છે?
    View Solution
  • 10
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution