એક મોલ પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડના જળવિભાજનથી શું નિપજશે?
  • A
    સલ્ફ્યુરિક એસિડના બે મોલ
  • B
    પરઓક્સો મોનો સાલ્ફ્યુરિક એસિડના બે મોલ
  • C
    સલ્ફ્યુરિક એસિડનો એક મોલ અને પરઓક્સો મોનો સલ્ફ્યુરિક એસિડનો એક મોલ
  • D
    સલ્ફ્યુરિક એસિડ, પરઓક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રત્યેકનો એક એક મોલ
Medium
Download our app for free and get startedPlay store
c
 \({H_2}{S_2}{O_8} + {H_2}O \to {H_2}S{O_4} + {H_2}S{O_5}\)

પરઓક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ   સલ્ફ્યુરિક એસિડ   પરઓકસોમોનો સલ્ફયુરિક એસિડ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ક્લોરિનને ઓરડાના તાપમાને શુષ્ક ફોડેલા ચુના પરથી પસાર કરવામાં આવે ત્યારે પ્રક્રિયાની મુખ્ય નીપજ શુ થશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી શેમાં $p\pi  - p\pi $ બંધન હોય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ અનુચુંબકીય છે?
    View Solution
  • 4
    જ્યારે ઓઝોન ની મરક્યુરી સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે?
    View Solution
  • 5
    નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ? 
    View Solution
  • 6
    નીચે આપેલાને જોડો.

    (a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન
    (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ
    (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા
    (d)

    ડેકોન (Deacon's)

    પદ્ધતિ

    (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ

    નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ?

    $(a)\quad (b)\quad  (c) \quad (d)$

    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો પદાર્થ કેલ્શીયમ ક્લોરાઇટ સૂચવે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?
    View Solution
  • 10
    નીચેના પદાર્થોમાંથી સૌથી વધુ એસિડિક ક્યો પદાર્થ હશે?
    View Solution