નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ છે?
  • A$NH_3$
  • B$NH_4^+$
  • C$PCl_3$
  • D$SCl_2$
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $Pb{O_2}$  ની પ્રબળ $HN{O_3}$  સાથે પ્રકિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે ?
    View Solution
  • 2
    ........ ને લીધે હિલિયમનુ ઉત્કલનબિંદુ સોથી નીચુ છે.
    View Solution
  • 3
    નાઇટ્રોજન $N_2$ બનાવે છે. પરંતુ ફોસ્ફરસનું $P_2$ માંથી માં રૂપાંતર થાય છે; આનું કારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 4
    સફેદ ફોસ્ફરસ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને $P{H_3}$ અને $Na{H_2}P{O_2}$ આપે છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા પદાર્થ  ${N_2}O$  ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
    View Solution
  • 6
    નાઇટ્રોજનનું મિશ્રિત એનહાઇડ્રાઇડ કયું છે ?
    View Solution
  • 7
    એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવાથી શું ઉત્પન્ન થાય છે ?
    View Solution
  • 8
    શુદ્ધ $N_2$ વાયુ દ્વારા બને છે.
    View Solution
  • 9
    ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનીક કોશ ઉમેરાવાને કારણે તેમના ........ માં ઘટાડો થાય છે.
    View Solution
  • 10
    $MF + XeF_4 \to  'A'\, (M^+ =$ આલ્કલી ધાતુ કેટાયન)  $'A'$ માં કેન્દ્રીય અણુના સંકરણની સ્થિતિ અને સ્પીસિસ ના પ્રકાર કયા છે ?
    View Solution