કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.
કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
Element | Electronic configuration |
$X$ | $1s^2\,2s^2\,2p^2$ |
$Y$ | $1s^2\,2s^2\,2p^6\,3s^1$ |
$Z$ | $1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\,3d^{10}\,4s^2\,4p^5$ |
ગુણધર્મોનો કયો સમૂહ આ તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મો સાથે યોગ્ય રીતે મેળ ખાય છે
વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.
વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વાયુ | $Ar$ | $Ne$ | $Kr$ | $Xe$ |
$a /\left( atm \,dm ^{6} \,mol ^{-2}\right)$ | $1.3$ | $0.2$ | $5.1$ | $4.1$ |
$b /\left(10^{-2} \,dm ^{3}\, mol ^{-1}\right)$ | $3.2$ | $1.7$ | $1.0$ | $5.0$ |
કયા વાયુનું ક્રાંતિક તાપમાન વધારે રહેવાની અપેક્ષા છે?