$Y$- વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓનું વિતરણ એકસમાન રીતે થયેલું નથી પણ અસમાન વિતરણ દર્શાવે છે.
$Z$- જાતિ વિસ્તાર સંબંધો એલેક્ઝાન્ડર વોન હમબોલ્ટે સૂચવ્યા.
$X -Y -Z$
$A$. અતિશોષણ $B$. સહવિલોપન $C$. વિકૃતિ $D$. વસવાટી નુકસાન અને અવખંડન $E$. સ્થાનાંતરણ
સાચો વિકલ્પ ૫સંદ કરો.