સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
  • A
    પાણી વિપુલમાત્રામાં એસોેસીએટેડ સંયોજન છે.
  • B$H_2S$ કરતાં $H_2O$ નો અણુભાર વધારે છે.
  • Cસામાન્ય પરિસ્થિતિમાં $H_2S$ વાયુ છે જ્યારે $H_2O$ પ્રવાહી છે.
  • D$H-S$ બંધ એ $H-O$ બંધ કરતાં નબળો છે.
Medium
Download our app for free and get startedPlay store
d
\(H-O\) બંદ કરતાં \(H-S\) બંધ નબળો છે આથી \(H_2S\) ની પ્રોટોન મુક્ત કરવાની વૃતિ વધારે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ઓર્થોફોસ્ફોરકિ એસિડને તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે શું નિપજ મળશે?
    View Solution
  • 2
    હાઈડ્રોક્લોરિક એસિડને કાચના પાત્રમાં સંગ્રહ કરી શકાય નહિ કારણ કે કાચ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?
    View Solution
  • 3
    નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો 

    $CN^+, CN^-, NO$ અને  $CN$

    આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ  હશે?

    View Solution
  • 4
    ઉમદા વાયુઓ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?
    View Solution
  • 5
    સોડિયમ થાયોસલ્ફેટનુ એસિડિક દ્રાવણ અસ્થાયી હોય છે કારણ કે થાયોસલ્ફેટમાં ............
    View Solution
  • 6
    એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવા પર, મુક્ત થતો વાયુ કયો છે?
    View Solution
  • 7
    નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?
    View Solution
  • 8
    $SO_3$ માં સંકરણનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 9
    ઓઝોન પરમાણુનો કોણીય આકાર $(O_3)$ શું સમાવે છે ?
    View Solution
  • 10
    $H_2SO_4$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટુ છે ?
    View Solution