કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ કણાભસૂત્ર | $(P)$ આત્મઘાતી કોથળી |
$(2)$ હરિતકણ | $(Q)$ સ્ટીરોઈડનું સંશ્લેષણ |
$(3)$ લાઇસોઝોમ | $(R)$ પ્રકાશસંશ્લેષણ |
$(4)$ કણિકાવિહીન અંતકોષરસજળ | $(S)$ નિર્માણ સંચય |
$R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.