શ્લેઇડન અને શ્વૉને રજૂ કરેલો કોષવાદ કઈ બાબત સમજાવી ન શક્યો?
  • A
      સજીવનો ક્રિયાત્મક એકમ
  • B
      જીવંત સજીવદેહની રચના
  • C
      નવા કોષોનું નિર્માણ
  • D
      કોષ-નીપજ
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ અંગિકાઓ પટલ ધરાવે છે :
    View Solution
  • 2
    ઢોળાંશની દિશામાં અને વાહક અણુઓની મધ્યસ્થીથી થતું પ્રસરણ:
    View Solution
  • 3
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 4
    સુકોષકેન્દ્રી કોષ પાસે ........
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સજીવ યુકેરિયોટાનું ઉદાહરણ નથી?
    View Solution
  • 6
    મધ્યપટલ શેનું બનેલું હોય છે ?
    View Solution
  • 7
    જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ ...
    View Solution
  • 8
    મોટામાં મોટો અલગીકરણ પામેલો કોષ .........છે
    View Solution
  • 9
    તે ખોરાક સંગ્રહી કણ છે :
    View Solution
  • 10
    એકબીજાનાં કાટખૂણે ગોઠવાયેલ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા :
    View Solution