નીચેનામાથી દ્રવ્યની સ્થિતિસ્થાપકતાને અસર કરતું પરિબળ કયું છે ?
  • A
    સતત અથડામણ
  • B
    તાપમાનમાં ફેરફાર
  • C
    દ્રવ્યની અશુધ્ધિ
  • D
    ઉપરના બધા જ
AIIMS 1999, Easy
Download our app for free and get startedPlay store
d
(d) Elasticity depends on temperature.

Also, elasticity changes due to impurities because they increase binding of crystal grains, hence enhancing elasticity.

Hammering also changes the structure of material as crystal grains break up into smaller units which plays a large role in determining elasticity (increases elasticity).

Also, annealing tends to form a uniform orientation of crystal grains, hence producing larger crystal and changing elasticity.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમઘન પર બધી દિશામાથી $P$ દબાણ લાગે છે જો તેનું કદ બદલાવા દેવું ના હોય તો તેના તાપમાનમા કેટલો વધારો કરવો પડે $?$ સમઘનની કદ સ્થિતિસ્થાપકતા $\beta$ અને કદ પ્રસરણનો અચળાંક $\alpha$ છે
    View Solution
  • 2
    એક દ્રવ્યનો યંગમોડયુલસ, આકાર સ્થિતિસ્થાપકતા અંક કરતા $2.4$ ગણો હોય તો દ્રવ્યનો પોઇસન ગુણોત્તર $=$________
    View Solution
  • 3
    $PQRS$ આડછેદ પર તણાવ પ્રતિબળ મહત્તમ થવા માટે  $\theta =$ ......... $^o$
    View Solution
  • 4
    સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે તારમાં બીજા તારનો વ્યાસ પહેલા તારના વ્યાસ કરતાં બમણો છે.બંનેમાં સમાન વજન જોડવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10^5\,N$ બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ $10\,cm$ છે.ઉપરની બાજુને સમાંતર રીતે $0.5\,cm$ ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $20\,cm$ બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... $cm$ સ્થાનાંતર થાય.
    View Solution
  • 6
    વાયુની સમોષ્મિ સ્થિતિસ્થાપકતા કોના બરાબર હોય $?$
    View Solution
  • 7
    એક પટ્ટી જેના પર હળવી સ્પ્રિંગ દ્વારા થોડાક વજન લટકાવવામાં આવેલ છે. જ્યારે તંત્રમાં ખલેલ પહોચાડવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $0.6$ $s$ છે થોડુંક વજન વધારતા આ આવર્તકાળ $0.7$ $s$ થાય જાય છે વધારાના વજન દ્વારા લંબાઈમાં ...... $cm$ વધારો થશે.
    View Solution
  • 8
    એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો  ........ $mm$  હોય ?
    View Solution
  • 9
    બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ $42\, cm$ અને $6\, mm$ વ્યાસમાથી બનેલ છે. બાળક $0.02\, kg$ વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને $20\, cm$ ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર $20\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે?
    View Solution
  • 10
    આપેલ આકૃતિમાં, જો બે તારના પરિમાણો સમાન હોય, પરંતુ ધાતુઓ અલગ હોય, તો યંગનું મોડ્યુલસ ........ 
    View Solution