Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.