Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})$ વડે રજૂ કરી શકાય છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર સદિશ_______ વડે આપી શકાય.
વર્તુળાકાર પ્લેટના સમાંતર પ્લેટ કેપેસીટર યાર્જ થઈ રહ્યા છે. અહીં ત્રિજ્યા $R$ છે. આપેલ સમયે બે પ્લેટો વચ્ચેનું સ્થાળાંતરીત વિદ્યુતપ્રવાહ $\frac{R}{2}$ અને $R$ કેટલું હશે?
${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?
એક લાલ $LED$ $0.1$ $W$ ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી $1$ $m$ અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________$ Vm^{-1}$ થશે.
એક $25 \,MHz$ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ -દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ $E = 6.3\,\hat j\;\,V/m$ છે. તો આ બિંદુ આગળ $B$ શોધો.