નીચેનામાથી ક્યાં અણુસૂત્રના ચોરસ સમતલ સંકીર્ણમાં સીસ-ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. ($a$ અને $b$ એકદંતીય લીગેન્ડ છે)
  • A$Ma_4$
  • B$Ma_3b$
  • C$Ma_2b_2$
  • D$Mab_3$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરમાણુ સૂત્ર ધરાવતા સંકીર્ણ માટે નીચેનામાંથી કઈ સમઘટકતા શક્ય નથી?

    $(I)\, Pt(SCN)_2 - 3PEt_3,$   $(II)\,CoBr ·SO_4 · 5NH_3$  $(III)\, FeCl_2 · 6H_2O$

    View Solution
  • 2
     $M n^{2+}, C r^{2+}$ અને  $T i^{2+}$ માટે $BM$ માં સ્પિનનો ચુંબકીય ક્ષેત્રનો સાચો ક્રમ કયો હશે ?
    View Solution
  • 3
    નીચે આપેલા ધાતુ કાર્બાનિલોમાંથી ક્યા એકમાં $C O$ એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?
    View Solution
  • 4
    $Fe(CO)_5$ ના $IUPAC$ નામ....
    View Solution
  • 5
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણ સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 6
    મોહર ક્ષારમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 7
    $Ni(Z = 28)$ ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^{-}$ સાથે સંયોજાઇને $[NiX_4]^{-2}$ અનુચંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનુ પાલન કરતુ નથી ?
    View Solution
  • 9
    $[Fe\ (H_2O_6]^{3+} , [Fe\ (CN)_6]^{3-}, [Fe\ (C_2O_4)_3]^{3-}$ અને $[Fe\ Cl_6]^{3-}$ પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ જણાવો.
    View Solution
  • 10
    $\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]$ સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો $......$ છે.
    View Solution