Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${\left[ Fe ( CN )_{6}\right]^{4-}}$; ${\left[ Fe ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ti ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ni ( CN )_{4}\right]^{2-}}$; ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$
ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.
ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન $(BM)$માં માપવામાં આવે છે.$\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}$ અને $\left[ Fe ( CN )_6\right]^{3-}$ સંકીર્ણો માં $Fe$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.