નીચેનામાથી ક્યાં સંકીર્ણ પદાર્થની  $\Delta _o$ માત્રા સૌથી વધારે હશે?

($Co$ નો પરમાણુ ક્રમાંક $= 27$)

  • A$[Co(CN)_6]^{3-}$
  • B$[Co(C_2O_4)_3]^{3-}$
  • C$[Co(H_2O)_6]^{3+}$
  • D$[Co(NH_3)_6]^{3+} $
AIPMT 2008, Diffcult
Download our app for free and get startedPlay store
a
As in all the given complex the central metal atom is same and contains same number of d electrons, thus \(CFSE\) is decided by ligands. In case of strong field ligand, \(CFSE\) is maximum. \(C N^{-}\) is a strong field ligand, Hence, in \(\left[\mathrm{Co}(\mathrm{CN})_{6}\right]^{3-} \mathrm{CFSE}\) is maximum. The magnitude of \(\Delta_{o c t}\) will be maximum in \(\left[\mathrm{Co}(\mathrm{CN})_{6}\right]^{3-}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક $Ce= 58, Gd= 64$ અને $Eu= 63.$)

    $(a)$ $\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]$

    $(b)$ $Gd \left( NO _{3}\right)_{3}$ અને 

    $(c)$ $Eu \left( NO _{3}\right)_{3}$

    View Solution
  • 2
    સ્તંભ $I$ માં આપેલી ધાતુઓને સ્તંભ $II$ માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
    સ્તંભ $I$ ધાતુ સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો)
    $a.$ $Co$ $i.$ વિલ્કિનસન ઉદ્દીપક
    $b.$ $Zn$ $ii.$ ક્લોરોફિલ
    $c.$ $Rh$ $iii.$ વિટામિન $B_{12}$
    $d.$ $Mg$ $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ
    View Solution
  • 3
    નીચે પૈકી કયો આયન સૌથી ઓછી ચુંબકીય વર્તણૂક ધરાવે છે?
    View Solution
  • 4
    સંકીર્ણ સંયોજનનું $IUPAC$ સાચું નામ $[Cr(NH_3)_5(CN)] [Ir(NO_2)_6]$  શોધો.
    View Solution
  • 5
    $[CO(NCS) (NH_3)_5]Cl_2$ માટે $IUPAC$ નામ.....
    View Solution
  • 6
    ચતુષ્ફલકિય આકાર ધરાવટા ઘટક કયા છે
    View Solution
  • 7
    આંતરિક ભ્રમણકક્ષા સંકીર્ણ જે ભૌમિતિક તેમજ પ્રકાશીય સમઘટકતા બંનેને પ્રદર્શિત કરે છે.
    View Solution
  • 8
    $[Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}$ ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો $t_{2 g}$ કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?
    View Solution
  • 9
    નીચેનામાથી ક્યુ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 10
    સંકીર્ણ બનવાનું વલણ .......... સાથે વધે છે.
    View Solution