નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરતો નથી ? 
  • A$[Ni(CN)_4]^{2-}$
  • B$[Cr(NH_3)_6]^{3+}$
  • C$[Fe(H_2O)_6]^{2+}$
  • D$[Ni(H_2O)_6]^{2+}$
AIPMT 2010, Diffcult
Download our app for free and get startedPlay store
a
A transition metal complex absorbs visible tight only if it has unpaired electrons. 

No unpaired electron so does not absorb visible light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખોટુ જોડકુ શોધો.
    View Solution
  • 2
    $[Cr(NO_2) (NH_3)_5 ] [ZnCl_4]$ સંકીર્ણ માટે સાચો કોડ નક્કી કરો:

    $(I)$  પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે

    $(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે

    $(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે

    $(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે

    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સંકીર્ણ આયન પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે ?
    View Solution
  • 4
    $[Pt(NH_3)_5Cl]Cl_3$ માં પ્લેટીનમના ઓક્સિડેશન આંક = .....
    View Solution
  • 5
    અષ્ટફલકીય સંકીર્ણ [Mabcdef] માં સૈદ્ધાંતિક રીતે કુલ સમઘટકોની સંખ્યા.....
    View Solution
  • 6
    નીચે આપેલમાંથી કયું વધુ સંખ્યામાં સમઘટકો આપે છે?
    View Solution
  • 7
    $[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણ માં તત્વ $‘E’$  નું સવર્ગાક અને ઓક્સિડેશન આંક (જ્યાં $en$ એ ઇથિલીન ડાયએમાઈન) અનુક્રમે શું હશે ?
    View Solution
  • 8
    ચોરસ સમતલ સંકીર્ણ કઈ સમઘટકતા દર્શાવે છે?
    View Solution
  • 9
    $[Cu(en)(NH_3)_2Br_2]^{+}$ સંકીર્ણ માટેની ગોઠવણી દર્શાવી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    $[(C_6H_5)_2Pd(SCN)_2]$ અને $[(C_6H_5)_2Pd(NCS)_2] =………$
    View Solution