\(i.e.\) બધા જ આલ્ડીહાઇડ, ફોર્મિક એસિડ, આ કસોટી આપશે.
\(α -\) હાઇડ્રોક્સિ કિટોન પણ આ કસોટી આપશે.
$RCHO + NH_2NH_2 \rightarrow RCHN = NH_2$
તે કેવા પ્રકારની પ્રક્રિયા છે?
પદાર્થ $'B'$ શોધો
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.