Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
$P$ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું પ્રમાણ $57\;me V$ થી ઉપર વેલેન્સ બેન્ડ છે. તો મહત્તમ પ્રકારની તરંગ લંબાઈ કેટલી હશે કે જેથી હોલનું નિર્માણ થઈ શકે?
શુદ્ધ સિલિકોનના સેમ્પલમાં $10^{13} atom/cm^3 $ જેટલામાં ફોસ્ફરસ મિશ્ર કરવામાં આવે છે. જો બધા ડોનર અણુઓ સક્રિય હોય અને ઈલેક્ટ્રોનની મોબિલીટી $1200 cm^2/ volt$ $sec$ હોય તો $20° C $ એ અવરોધકતા કેટલા ......$\Omega$ $cm$ હશે?
આકૃતિમાં $6\,V$ બ્રેકડાઉન વૉલ્ટેજ અને $R_L= 4\,k\Omega $ લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ $R_i = 1\,k\Omega $ જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ $V_B$ $8\,V$ થી $16\,V,$ સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?