બેન્ડગેપ ઉર્જા \({E_g} = \frac{{hc}}{\lambda }\)
\(\therefore \lambda = \frac{{hc}}{{{E_g}}} = \frac{{6.6 \times {{10}^{ - 34}} \times 3 \times {{10}^8}}}{{57 \times {{10}^{ - 3}} \times 1.6 \times {{10}^{ - 19}}}} = 0.21710 \times {10^{ - 4}} m = 217100 \times {10^{ - 10}} m\)
\( = 217100 \mathop A\limits^ \circ (\because {10^{ - 10}} m = 1\mathring A\)
$(A)$ ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે.
$(B)$ $p-n$ જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) $0. 1\,V$ અને $0.3\,V$ની વચ્ચે હોય છે.