તેમજ હેલોજન \(-1\) અસરથી બેન્ઝિન સાથે જોડાયેલ છે. જે બંધ ટૂંકો અને પ્રબળ હોય છે આથી \(CN^{-1}\) દ્વારા વિસ્થાપન કરવું મુશ્કેલ બને છે.
\(ArN_2^ + C{l^ - }\, + \,CuCN\, \to \,ArCN\, + \,{N_2}\, + Cu\)
\(ArCON{H_2}\, + \,{P_2}{O_5}\, \to \,ArCN\, + \,{H_2}O\)
\(ArCON{H_2}\, + \,SOC{l_2}\, \to \,ArCN\, + \,S{O_2}\, + \,2HCl \)
વિધાન $I :$ પ્રાથમિક એલિફટીક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે.
વિધાન $II :$ પ્રાથમિક એરોમેટિક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે $300 \,K$ ની ઉપર પણ સ્થાયી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલપોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.