Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓરડાના તાપમાન પ૨ $9.3 \mathrm{~g}$ શુધ્ધ એનિલિન ની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતાં નીપન ' $\mathrm{P}$ ' ના સક઼ેદ અવક્ષેપ આપે છે. પ્રાપ્ત થતી નીપન $'P'$ નું દળ $26.4 \mathrm{~g}$ છે. નીપન ની ટકાવારી ............ $%$ છે.
$C{H_3}Cl\,\,\xrightarrow{{KCN}}\,\,\,\xrightarrow{{ + 4H}}\,\,A\,\,\xrightarrow{{NaN{O_2}/HCl}}\,$ ઇથાઈલ + ? ઇથેનોલ સિવાય મુખ્ય નિપજ અને અન્ય નીપજ કઈ છે ?
$A\,\xrightarrow{Sn/HCl}\,\,B\,\,\underset{{{0}\,^{o}}C}{\mathop{\xrightarrow{HN{{O}_{2}}}}}\,\,\,C\,\,\xrightarrow{{{C}_{2}}{{H}_{5}}OH}\,\,{{C}_{6}}{{H}_{6}}$ પ્રક્રિયા શ્રેણીમાં $A, \,B,\,C$ માં ક્યાં ક્રિયાશીલ આવેલા છે .