નીચેની પ્રક્રિયા માટે $700\, K$ પર $K_p$ $1.3 \times {10^{ - 3}}$ $atm$$^{-1}$ છે, સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $2S{O_2} + {O_2} $ $\rightleftharpoons$ $ 2S{O_3}$ $ K_c$ બરાબર હશે.
A$1.1\; \times \;{10^{ - 2}}$
B$3.1\; \times \;{10^{ - 2}}$
C$5.2\; \times \;{10^{ - 2}}$
D$7.4\; \times \;{10^{ - 2}}$
AIIMS 2001, Easy
Download our app for free and get started
d (d) \({K_p} = {K_c}{(RT)^{\Delta n}}\) \(R =\) Gas constant
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $N_2$$_{(g)}$ $+$ $O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2NO$$_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_1$ છે તથા પ્રક્રિયા $2NO$$_{(g)}$ $+$ $O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2N$$O_2$$_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_2$ છે. તો પ્રક્રિયા $N$$O_2$$_{(g)}$ $\rightleftharpoons$$\frac{1}{2}{N_{2(g)}}\, + \,\,{O_{2(g)}}$માટે સંતુલન અચળાંક $K$ ની કિમત......થશે.
પ્રકિયા $CaC{O_3}_{(s)}\, \rightleftharpoons \,Ca{O_{(s)}}\, + \,C{O_{2(g)}}$ માટે $800\,^oC$ તાપમાને $K_p =1.16\,atm$ છે. જો $1\,L$ ના પાત્રમાં $1$ મોલ $CaCO_{3(s)}$ લઇ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે, તો સંતુલને $CO_2$ આંશિક દબાણ .........$atm$ થશે.