Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO$ માં $N_2 + O_2$ અને $NO$ ના મોલ/લીટર સંતુલને અનુક્રમે $0.25, 0.05$ અને $1.0$ છે તો $N_2$ અને $O_2$ ની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે શું થશે ?
$20$ લીટર પાત્રમાં પ્રારંભમાં $ 1 - 1$ મોલ $CO$, $H_2O$, $CO_2$ ના હાજર હોય તો $ CO + H_2O$ $\rightleftharpoons$ $CO_2$ $+$ $ H_2$ ના સંતુલન માટે નીચેનામાંથી કયું સાચું છે ?