Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$-33.42^{\circ}\,C$ અને $1\,bar$ દબાણ પર $NH _{3}$ ના $17.0\,g$ સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર $23.4\,kJ\,mol ^{-1}$ છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ $85 g\,NH _{3}$ ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર $\dots\dots\dots\,\,kJ$ છે.

પાણી માટે $\Delta {H_{vap}}$ મૂલ્ય $40.73\, kJ\, mol^{-1}$ અને $\Delta {S_{vap}}$ નુ મૂલ્ય $109\, J\,K^{-1}\,mol^{-1}$ છે. તો ક્યા તાપમાને પાણી તેની બાષ્પ સાથે સંતુલનમાં હશે ?