નીચેની સુરેખ સમીકરણ સંહતિ  $2 x+3 y+2 z=9$ ; $3 x+2 y+2 z=9$  ;$x-y+4 z=8$
  • A$\alpha+\beta^{2}+\gamma^{3}=12$ નું સમાધાન કરતો ઉકેલ $(\alpha, \beta, \gamma)$ છે.
  • B
    અસંખ્ય ઉકેલો છે.
  • C
    એક પણ ઉકેલ નથી.
  • D
    અનન્ય ઉકેલ છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
$2 x+3 y+2 z=9....(1)$

$3 x+2 y+2 z=9....(2)$

$x-y+4 z=8....(3)$

$(1)-(2) \Rightarrow-x+y=0 \Rightarrow x-y=0$

from $(3) 4 z=8 \Rightarrow z=2$

from $(1)$ $2 x+3 y=5$

$\Rightarrow x=y=1$

$\therefore$ system has unique solution

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારો કે $X, Y, Z, W$ અને $P$ અનુક્રમે $2 \times n,3 \times k,2 \times p,n \times 3$ અને $p \times k$ કક્ષાવાળા શ્રેણિક છે. $P Y+W Y$ વ્યાખ્યાયિત થાય તે રીતે $n, k$ અને $p$ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો :
    View Solution
  • 2
    જો $\omega $ એ એકનું ઘનમૂળ હોય તો સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
      {x + 2}&\omega &{{\omega ^2}} \\ 
      \omega &{x + 1 + {\omega ^2}}&1 \\ 
      {{\omega ^2}}&1&{x + 1 + \omega } 
    \end{array}} \right| = 0$ નું બીજ મેળવો.
    View Solution
  • 3
    અહી $\mathrm{A}=\left(\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 0\end{array}\right) $ હોય તો  $\mathrm{A}^{2025}-\mathrm{A}^{2020}$ ની કિમંત મેળવો.
    View Solution
  • 4
    જો  $A = \left[ {\begin{array}{*{20}{c}}
    {\cos \,\theta }&{ - \sin \,\theta }\\
    {\sin \,\theta }&{\cos \,\theta }
    \end{array}} \right]$, તો શ્રેણિક  ${A^{ - 50}}$ મેળવો જો  $\theta  = \frac{\pi }{{12}}$ હોય.
    View Solution
  • 5
    જો સુરેખ સમીકરણ સંહતિ $x + ky + 3z = 0;3x + ky - 2z = 0$ ; $2x + 4y - 3z = 0$ ને શૂન્યતેર ઉકેલ $\left( {x,y,z} \right)$ હોય ,તો $\frac{{xz}}{{{y^2}}} = $. . . . .
    View Solution
  • 6
    સમીકરણની સંહતિ $x + y + z = 2$, $2x + y - z = 3,$ $3x + 2y + kz = 4$ એ એકાકી ઉકેલ હોય તો . . . .
    View Solution
  • 7
    $\left| {\begin{array}{*{20}{c}}0&a&{ - b}\\{ - a}&0&c\\b&{ - c}&0\end{array}} \right| = $
    View Solution
  • 8
    ધારોકે $\alpha$ એ સમીકરણ $(a-c) x^2+(b-a) x+(c-b)=0$ નું બીજ છે, જ્યા, $a , b , c$ એવી ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે કે  જેથી શ્રેણિક $\left[\begin{array}{ccc}\alpha^2 & \alpha & 1 \\1 & 1 & 1 \\a & b & c\end{array}\right]$ વ્યસ્તવિહીન બંને,તો $\frac{(a-c)^2}{(b-a)(c-b)}+\frac{(b-a)^2}{(a-c)(c-b)}+\frac{(c-b)^2}{(a-c)(b-a)}..............$
    View Solution
  • 9
    જો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\x&y&z\\p&q&r\end{array}\,} \right|$, તો $\left| {\,\begin{array}{*{20}{c}}{ka}&{kb}&{kc}\\{kx}&{ky}&{kz}\\{kp}&{kq}&{kr}\end{array}\,} \right|=$
    View Solution
  • 10
    સુરેખ સમીકરણ સંહતિ

    $2 x-y+3 z=5$

    $3 x+2 y-z=7$

    $4 x+5 y+\alpha z=\beta$

    માટે નીચેના માથી ક્યૂ સાચું નથી?

    View Solution