Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધન $Ba(NO_3)_2$ ને $1.0 1 \times 10^{-4}\, M\, Na_2CO_3$ દ્રાવણમાં ધીમે ધીમે દ્રાવ્ય કરવામાં આવે છે. તો $Ba^{2+}$ ની કઈ સાંદ્રતા એ અવક્ષેપ સ્વરૂપ મળશે ? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9})$
બે ક્ષાર $A _{2} X$ અને $MX$ની દ્રાવ્યતા નીપજ $4.0 \times 10^{-12}$ સમાન મૂલ્ય ધરાવે છે. મોલર દ્રાવ્યતાનો ગુણોતર $\frac{S\left(A_{2} X\right)}{S(M X)}=...........$
$CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?