નીચનાં પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?
  • A$cis\ [pt (NH_3)_2 Cl_2]$
  • B$trans\ [pt (NH_3)_2 Cl_2]$
  • C$cis\ [Co (en)_2 Cl_2]^{+}$
  • D$trans\ [Co (en)_2 Cl_2]^{+}$
Medium
Download our app for free and get startedPlay store
c
સમતલીય ચોરસસંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવી શકતા નથી. ટ્રાન્સ \([Co (en)_2Cl_2]^{+}\) પણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહિ.

સીસ \([Co (en)_2Cl_2]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટીટેનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, જ્યારે ચુંબકીય માપનને આધિન હોય ત્યારે, શૂન્ય ચુંબકીય ચાકમાત્રા મપાય છે.જલીય દ્રાવણમાં અષ્ટફલકીય સંકીર્ણને ધારીને, સંકીર્ણનું સૂત્ર કયું છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ જોડી કેન્દ્રિય ધાતુના અણુની $EAN$ સમાન નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું સંકીર્ણ બાહ્ય કક્ષકો સંકીર્ણ છે?
    View Solution
  • 4
    $Ni(CO)_4$ માં $Ni$ નો અસરકારક પરમાણુ ક્રમાંક(EAN)....છે.
    View Solution
  • 5
    સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:
    View Solution
  • 6
    સમતલીય સમચોરસ સંકીર્ણ $K_2[PdClBr_2SCN]$ ના શક્ય સમઘટકોની સંખ્યા ................. થશે.
    View Solution
  • 7
    બે સંકિર્ણ $[Cr(H_2O)_6]Cl_3\, (A)$ અને $[Cr(NH_3)_6]Cl_3\, (B)$ અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?
    View Solution
  • 8
    $[Cr (NH_3)_6]\ Cl_3$ સંકીર્ણ અંગે કયુ વિધાન ખોટું છે?
    View Solution
  • 9
    $K_3[Cr(C_2O_4)_3]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે.....
    View Solution
  • 10
    નીચેનામાથી ક્યાં સંકીર્ણ પદાર્થની  $\Delta _o$ માત્રા સૌથી વધારે હશે?

    ($Co$ નો પરમાણુ ક્રમાંક $= 27$)

    View Solution