Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીકલ $(z = 28)$ એ એકઋણી એકદંપતીય લીગેન્ડ $X -$ સાથે જોડતા અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે, તો નીકલ મા અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા અને આ સંકીર્ણ આયનની ભૂમિતિ ....... છે.
ત્રણ સંકીર્ણો ($[CoCl(NH_3)_5]^{2+}\, (I)$, $[Co(NH_3)_5H_2O]^{3+}\, (II)$ અને $[Co(NH_3)_6]^{3+}\, (III)$ એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.