મારા ગળે ઊતરતું નથી.
_____બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું. હું આ વાત માનતો નથી. વાંચવાનું તો આખું વર્ષ હોય ને ?
_____મારા ઘરમાં લાડવા ખાવાની હરીફાઈ થઈ. મને લાડવા તો ભાવે. પણ હું વધુ લાડવા ન ખાઈ શકયો.
_____મારા મિત્રો હોટલના પિઝાનાં વખાણ કરે છે, પણ મને તો તે ખાવાની મજા આવતી નથી.