Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મારા ગળે ઊતરતું નથી.
$............$ બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું. હું આ વાત માનતો નથી. વાંચવાનું તો આખું વર્ષ હોય ને $?$
$............$ મારા ઘરમાં લાડવા ખાવાની હરીફાઈ થઈ. મને લાડવા તો ભાવે. પણ હું વધુ લાડવા ન ખાઈ શકયો.
$............$ મારા મિત્રો હોટલના પિઝાનાં વખાણ કરે છે, પણ મને તો તે ખાવાની મજા આવતી નથી.
આદત
$............$ તારી આ આદત ન ગમી. એકની એક વાત પૂછયા કરે છે.
$............$ તેને આદત પ્રમાણે ભાત$-$દાળ સાથે લેવાનું જ ફાવે છે.
$............$ મને રોજ સવારે હળદરવાળું દૂધ પીવાની આદત છે.
શિવાની ખોવાઈ ગઈ છે.
$............$ શિવાની રમતાં-રમતાં સંતાઈ જતી અને કોઈને મળતી નહીં.
$............$ શિવાની એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી.
$............$ શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી.