Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ1 Mark
Question
નિદર્શન એટલે શું?
✓
Answer
સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે. તથા તે નીચે મુજબ ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે. સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય. સમષ્ટિના એકમો ભૌઘોલિક દ્રષ્ટિ એ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.