Question
વિધેય વ્યાખ્યાયિત થવા માટેની શરત જણાવો.

Answer

વિધેય વ્યાખ્યાયિત થવા માટેની શરત આ પ્રમાણે છે : ‘‘પ્રદેશ ગણ $A$ અને સહપ્રદેશ ગણ $B$ બંને ખાલી ગણ ન હોય જોઈએ.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free