Question
નિદર્શન-પદ્ધતિનાં નામ લખો.

Answer

વ્યવહારમાં વિવિધ નિદર્શન પદ્ધતિઓમાંથી એક કે વધુ પદ્ધતિઓ વપરાય છે.
નિદર્શન ની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે.
1.સરળ યાદચ્છિક નિદર્શન
2.સ્તરીત યાદચ્છિક નિદર્શન
3.પદિક નિદર્શન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free