Question
કોષ્ટક $-$ રચનાની વ્યાખ્યા આપો.

Answer

આપેલી માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્દિષ્ટ ધોરણો અનુસાર વર્ગીકૃત કરી તેને સ્તંભો અને હારોમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને કોષ્ટક રચના કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે. જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
સરેરાશ વિયલનની વ્યાખ્યા આપો.
${ }^{6} C_{0}+{ }^{6} C_{1}+\ldots . .+{ }^{6} C_{6}$ નું મૂલ્ય જણાવો.
એક ચલ $x$ નો મધ્યક 9 છે. ચલ $y=x+4$ નો મધ્યક કેટલો હશે ?
$(x+ a)^n$ ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
એક આવૃત્તિ$-$વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર $18$ અને પ્રથમ ચતુર્થકનું અંતર $22$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
મધ્યસ્થ સિવાયના સ્થાનીય સરેરાશના અન્ય માપો જણાવો.
નિદર્શન પદ્ધતિની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?