Question
નિદર્શનનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

Answer

નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free