નીકલ $(z = 28)$ એ એકઋણી એકદંપતીય લીગેન્ડ $X -$ સાથે જોડતા અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે, તો નીકલ મા અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા અને આ સંકીર્ણ આયનની ભૂમિતિ ....... છે.
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતલીય સમચોરસ સંકીર્ણ $[Mabcd]$ ના શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા ............. થશે. ($M =$ મધ્યસ્થ ધાતુ, $a, b, c, d =$ એકદંતીય લિગેન્ડ)
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશ સમઘટકતા ધરાવતી શકવાની શક્યતા ધરાવે છે ?
    View Solution
  • 3
    જો $\Delta_0 < P$, હોય તો $d^4$ પ્રણાલી માટે સાચું ઈલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.
    View Solution
  • 4
    ડાયમેગ્નેટીક ઘટક કયો છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ જોડ લીન્કેજ સમઘટક દર્શાવે છે ?
    View Solution
  • 7
    ફેરોસીન = .....
    View Solution
  • 8
    [Ni(NH3)6] $]^{2+}$ ની “માત્ર સ્પીન” ચુંબકીય ચાકમાત્રા_ $\times 10^{-1} \mathrm{BM}$.

    ($Ni$ માટે $z : 28$) (નજીકની પૂણાંક સંખ્યામાં)

    View Solution
  • 9
    નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટક ધરાવતું નથી?
    View Solution
  • 10
    નીચે પૈકી કઈ સમઘટકતા $[CrCl_2(OH)_2(NH_3)_2]^-$ દ્વારા દર્શાવાય છે?
    View Solution