સંકીર્ણ $[Ni(CO)_4]$, ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.
  • A
    સમતલીય સમચોરસ ભૂમિતિ અને પ્રતિચુંબકીય
  • B
    સમચતુષ્કલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય 
  • C
    સમચતુષ્કલકીય ભૂમિતિ અને અનુચુબકીય 
  • D
    સમતલીય સમચોરસ ભૂમિતિ અને અનુચુબકીય
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ $Hg[Co(CNS)_4]$ નુ સાચુ $IUPAC$ નામ ........ થશે.
    View Solution
  • 2
    નીચે પૈકી ક્યો ઓક્સિડાઇઝિંગ કર્તા છે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.

    વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    નીચેના આયનમાંથી કયું એક સૌથી વધુ અનુચુંબકીય ધરાવે છે?
    View Solution
  • 5
    $\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે $Co$ નું $\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માં સંકરણ શું છે?
    View Solution
  • 6
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ........ છે.
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતુ નથી ?
    View Solution
  • 8
    નીચે આપેલ કયું વિધાન નીચે આપેલ પ્રક્રિયા માટે સાચી નથી?

    $[Cu(H_2O)_4]^{2+} + 4NH_3 \rightleftharpoons [Cu(NH_3)_4]^{2+} + 4H_2O$

    View Solution
  • 9
    નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના ${\Delta _0}$ નું પરિમાણ મહત્તમ હશે
    View Solution
  • 10
    સંકીર્ણ $\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}$ માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં $o x=$ ઓકસ્લેટ)
    View Solution