$CH_3CH_2NH_2 + CHCl_3 + 3KOH \rightarrow (A)+ (B) + 3H_2O,$
સંયોજન $(A)$ અને $(B)$ અનુક્રમે શું હશે ?
વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.