નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
AIPMT 2007, Diffcult
Download our app for free and get startedPlay store
b
Depression in freezing point: $\Delta T_{f}=i \times k_{f} \times m$

where, $\Delta T_{f}=$ depression in freezing point

$\mathrm{i}=\mathrm{vant}$ hoff factor

$k_{f}=$ freezing point constant

$\mathrm{m}=$ molality

$\mathrm{i}=\frac{\text { Total no on moles at equilibrium }}{\text { Init inl moles }}$

$\quad \quad H X \rightarrow H^{+}+X^{-}$

$\mathrm{l}: \quad 0.5\quad \quad 0 \quad \quad 0$

$\mathrm{C}: \mathrm{c}-\mathrm{c\alpha} \quad \mathrm{c\alpha} \quad \mathrm{c\alpha}$

$\alpha=\frac{20}{100}=0.2, c=0.5 \mathrm{M}$

$\mathrm{c}-\mathrm{c} \alpha=0.4 \mathrm{M}, \mathrm{c\alpha}=0.1 \mathrm{M}, \mathrm{c\alpha} = 0.1 \mathrm{M}$

Total moles at equilibrium $=0.4 \mathrm{M}+0.1 \mathrm{M}+0.1 \mathrm{M}=0.6 \mathrm{M}$

$i=\frac{0.6 M}{0.5 M}=1.2$

Depression in freezing point: $\Delta T_{f}=1.2 \times 1.86 \;K / kg\;mol$ $\times 0.5 M=1.12\; K$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 2
    જ્યારે ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે તો કયો ક્રમ સાચો છે.
    View Solution
  • 3
    $Na_2CO_3$ ના $X\,g$ ધરાવતા $100\, mL$ દ્રાવણની સાંદ્રતા $Y\, M$ હોય, તો $X$ અને $Y$ અનુક્રમે .............. થશે.
    View Solution
  • 4
    મોલ અંશ માટે કયું ખોટું છે?
    View Solution
  • 5
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution
  • 6
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 7
    દ્રાવ્ય ધન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?
    View Solution
  • 8
    $17\,^oC $ એ $ 12\%$  શેરડીના દ્રાવણનું (આણ્વીય વજન $ 342$) કેટલું થશે?
    View Solution
  • 9
    $500 \, g$ના ટૂથપેસ્ટ નમૂનામાં $0.2 \,g$ ફ્લોરાઇડની સાંદ્રતા છે. આ $F$ ની સાંદ્રતા $ppm$માં કેટલી છે?
    View Solution
  • 10
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution