Question
નિષ્ફળ(નિઃ + ફળ, નીઃ + ફળ, નિષ + ફળ)

Answer

નિઃ + ફળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ મનુ + અંતર = મન્વંતર
$B.$ સુ + અલ્પ = સ્વલ્પ
$C.$અનુ + એષણા = અનેષણા
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ સરંક્ષણ = સમ્ + રક્ષણ
$B.$ યોગેશ = યોગ + ઈશ
$C.$ નિરાકાર = ની + આકાર
‘વિધાર્થી’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?
$A.$ વી + અર્થી
$B.$ વિધા + અર્થી
$C.$ વિ + અર્થી
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ યોગેશ્વર = યોગ + ઈશ્વર
$B.$ સર્વોદય = સર્વ + ઉદય
$C.$પરોપકાર = પરોપ + કાર
‘હિમાચ્છાદિત’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?
$A.$ હીમ + છાદિત
$B.$ હિમ +આચ્છાદિત
$C.$ હિમ + છાદિત
વાતાવરણ(વાતા + વરણ, વાત + આવરણ, વાતા + આવરણ)
‘પરીક્ષા’ શબ્દનો સાચો સંધિવિગ્રહ શોધો.
$A.$ પરિ + ઇક્ષા
$B.$ પરી + અક્ષા
$C.$ પરિ + કક્ષા
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ વિવેકાનંદ = વિવેક + આ + નંદ
$B.$ સરોવર = સરસ્ + વર
$C.$ પ્રોત્સાહન = પ્ર + ઉદ્+ સાહન
હિતેચ્છુ (હિત + ઇચ્છુ, હીત + ઇચ્છુ, હિતેશ + છુ)
‘ભાષાંતર’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છ ?
$A.$ ભાષા + અંતર
$B.$ ભાષ + ઈતર
$C.$ ભાષા + અતર