રિડકશન પ્રક્રિયા લખી દરેક ધાતુના મોલ ગણો.
$CuSO_4, \,\,NiSO_4$ અને $AgNO_3$ ના દ્રાવણવાળા વિદ્યુત વિભાજનકોષો શ્રેણીમાં જોડેલ છે. તેથી તેમાં સરખો વિદ્યુતજથ્થો (ફેરાડે) પસાર થાય છે.
$Cu^{2+}_{(aq)} + 2e^{-} = Cu$
$2 $ મોલ $1$ મોલ
$Ni^{2+}_{(aq)} + 2e^{-} = Ni_{(s)}$
$ 2 $ મોલ $1$ મોલ
$2Ag^{+}_{(aq)} + 2e^{-} = 2Ag_{(s)}$
$2 $ મોલ $1$ મોલ
ઉપરનાં સમીકરણો મુજબ, $2$ મોલ $e^{-} = 2 F = 1$ મોલ $Cu = 1$ મોલ $Ni = 2$ મોલ $Ag$
દરેક વિદ્યુત વિભાજન કોષોમાં $2\, F$ વિદ્યુતનો જથ્થો અર્થાત સરખો વિદ્યુતજથ્થો પસાર કરતાં ઉત્પન્ થતી ધાતુઓના મોલનું $Cu : Ni : Ag= 1 : 1 : 2$ છે.
પરંતુ વાસ્તવમાં ઉત્પન્] થતા $Cu$ ના મોલ $0.0252 $ છે.
તેથી વાસ્તવમાં ઉત્પન્ન થતા ધાતુના મોલનું પ્રમાણ નીચે પ્રમાણે મળે :
$Cu : Ni : Ag = 0.0252 : 0.0252 : 0.0504$
ધાતુના મોલ ઉપરથી ધાતુઓનું વજન ગ્રામમાં ગણો.
$Ni$ નું વજન ગ્રામ $= Ni$ ના મોલ $× Ni$ નો પરમાણુભાર ગ્રામ મોલ$^{-1} $ $= 0.0252 × 58.7 = 1.48$ ગ્રામ
$Ag$ નું વજન $= Ag$ ના મોલ $× Ag$ નો પરમાણુભાર ગ્રામ મોલ$^{-1}$ $ = 0.0504× 108 = 5.44$ ગ્રામ
$Ni$ ધાતુનું વજન $1.48$ ગ્રામ અને $Ag$ ધાતુનું વજન $= 5.44$ ગ્રામ
$Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )$
$0.31\,V$ છે. આ એસિડિક દ્રાવણની $pH$ માલુમ પડી. જ્યારે $Cu ^{2+}$ નું સાંદ્રતા $10^{-x} m$ છે.તો $x$ નું મૂલ્ય $\dots\dots$.
(આપેલ: $E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V$ અને $\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)$
$E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V$ છે. તો ઘટકો $(Cr, Cr^{3+}, Mn^{2+}$ અને $Cl^-)$ ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.