નિયમિત પ્રવેગિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે......
A
વેગ એ ત્રિજયાવર્તી તથા પ્રવેગ એ ત્રિજયાવર્તી અને સ્પર્શીય બંને ઘટકો ધરાવે છે
B
વેગ એ સ્પર્શીય અને પ્રવેગ એ ત્રિજયાવર્તી અને સ્પર્શીય બંને ઘટકો ધરાવે છે.
C
વેગ ત્રિજયાવર્તી અને પ્રવેગ સ્પર્શીય ઘટક ધરાવે છે.
D
વેગ એ સ્પર્શીય અને પ્રવેગ એ ત્રિજયાવર્તી ઘટક ધરાવે છે.
AIIMS 2011, Medium
Download our app for free and get started
b For a uniformly accelerated motion there are two acceleration, one along the radius called radial acceleration and another along tangent called tangential acceleration. Velocity is directed along the tangent
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t = 0$ સમયે એક કણ $7 \hat{z} cm$ ઊચાઈએથી $z$ અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના $\hat{x}$ અને $\hat{y}$ દિશાઓમાં સ્થાન અનુક્રમે $3\,t$ અને $5 t ^3 $ મુજબ આપી શકાય છે. $t=1s$ એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)
$2\, kg$ નો પદાર્થ જેનો પ્રારંભિક વેગ $3\, m/s \,OE$ ની દિશામા અને $4N$ બળ $OF$ ની દિશામાં જે $OE$ ને લંબ છે. તો તે $4sec$ માં ........ $m$ અંતર કાપશે.
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની શરૂઆતની સ્થિતિ $3 \hat{i}-8 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. તો અચળ પ્રવેગથી ગતિ કરે છે અને $4 \,s$ બાદ $2 \hat{i}+4 \hat{j}$ સુધી પહોચે છે. તેનો પ્રવેગ શું હશે?
બે બંદૂકો $A$ અને $B$ એ ક્રમશઃ $1\, km/s$ અને $2\, km/s$ ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ $\pi\,m/s$ સાથે ગતિ કરી રહ્યો છે. $A$ થી $B$ સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?