નકકર ધાતુના ભોયતયિળા પર $ 1\; m $ લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ  $1.2 \;kHz$  આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?

    (હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)

    View Solution
  • 2
    $20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.
    View Solution
  • 3
    $L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 4
    પાણીની અંદર $60 KHz$ આવૃત્તિવાળું ઉદ્‍ગમ મૂકેલ છે.પાણીમાં અને હવામાં ધ્વનિની ઝડપ $330 m/s$ છે.તો હવામાં ધ્વનિની તરંગલંબાઇ અને આવૃત્તિ કેટલી થશે?
    View Solution
  • 5
    સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?
    View Solution
  • 6
    $100$ સેમી લંબાઈનાં સ્ટીલના સળિયાને મધ્યબિંદુ એ લટકાવેલ છે, તેમાં ઉત્પન્ન થતાં સંગત કંપનની મૂળભૂત આવૃતિ $2.53\,kHz$ છે, તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ ($km/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    $3 m$ અને $5 m$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગોથી સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે.મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.
    View Solution
  • 9
    બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર $y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)$ મુજબ આપવામાં આવે છે. ધન $x-$દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ ($m/s$માં) કેટલો મળે? ($x$ અને $t$ મીટર અને સેકન્ડમાં છે)
    View Solution
  • 10
    ઓર્કેસ્ટ્રામાં અલગ અલગ સંગીતના સાધનોમાંથી આવતા અવાજને અલગ શેના દ્વારા કરી શકાય છે?
    View Solution