બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર $y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)$ મુજબ આપવામાં આવે છે. ધન $x-$દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ ($m/s$માં) કેટલો મળે? ($x$ અને $t$ મીટર અને સેકન્ડમાં છે)
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્વરકાંટા $P$ અને $Q$ ને સાથે કંપન કરાવતા ઉત્પન્ન થતાં સ્પંદ $OA$ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે, $Q$ પર મીણ લગાવાથી ઉત્પન્ન થતાં સ્પંદ $OB$ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે,જો $P$ ની આવૃત્તિ $341 Hz$ હોય,તો $Q$ ની આવૃત્તિ કેટલી  ... $ Hz$ થાય?
    View Solution
  • 2
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $512$ છે. બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા વધે છે, તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 3
    તરંગ સમીકરણ $y=0.5 \sin \frac{2 \pi}{\lambda}(400 t -x) m$, માં તરંગનો વેગ ...........$m / s$ છે.
    View Solution
  • 4
    $100\; Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરતો ધ્વનિ સ્ત્રોત $S$ તથા અવલોકનકાર $O$ એ એકબીજાથી અમુક અંતરે સ્થિર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધ્વનિ ઉદ્‍ગમ $19.4\; ms^{-1}$ ઝડપથી ઉદ્‍ગમ અને અવલોકનકારના સ્થાનને જોડતી સીધી રેખા સાથે $ 60^o $ ના ખૂણે ગતિ કરે છે. અવલોકનકાર સ્થિર છે. અવલોકનકાર દ્વારા સંભળાતા ધ્વનિની આભાસી આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $330\; ms^{-1}$ છે.)
    View Solution
  • 5
    ધ્વનિનો ધોધાંટ અને પીચ કોના પર આધાર રાખે છે.
    View Solution
  • 6
    $5\, gm$ રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ

    $y = 0.03\,sin\,(450\,t -9x)$  છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે

    View Solution
  • 7
    અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ $20.0\,cm$ હોય છે ત્યારે $400 \,Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ $336 \,ms ^{-1}$ છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ $cm$ હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.
    View Solution
  • 8
    કોઈ એક નિશ્ચિત અનુનાદનળી માટે, નીચે $1000 \,Hz$ થી નિચેના ચાર હાર્મોનિક $300, 600, 750$ અને $900\,Hz$ છે. બે ખૂટતાં હાર્મોનિક ક્યા છે.
    View Solution
  • 9
    ભૂકંપમાં લંબગત $(S)$ અને સંગત તરંગ $(P)$ ઉત્પન્ન થાય છે, $S$ અને $P $ તરંગની ઝડપ $4.5\, km/sec$ અને $8.0 \,km/sec$ છે, $P$ તરંગ એ $S$ તરંગ કરતાં $4$ મિનિટ વહેલાં નોંધાય તો, ભૂકંપનું કેન્દ્ર સિસ્મોગ્રાફથી કેટલા .... $km$ અંતરે હોય $?$
    View Solution
  • 10
    ${y_1} = {a_1}\sin \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda }} \right)$ અને ${y_2} = {a_2}\cos \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda } + \phi } \right)$ તરંગ વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution